electronic policy launch

Launching of Electronics Policy in Gandhinagar: ગુજરાતની નવતર પહેલ ઇલેકટ્રોનિકસ પોલીસી નું ગાંધીનગરમાં લોન્ચીંગ

ગાંધીનગર, 29 ઓક્ટોબર: Launching of Electronics Policy in Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નવતર પહેલ ઇલેકટ્રોનિકસ પોલીસી ૨૦૨૨-૨૦૨૮ નું લોન્ચીંગ ગાંધીનગરમાં કર્યું હતું.

  • ૨૦૨૮ સુધીમાં ઇ.એસ.ડી.એમ. ક્ષેત્રે ૧૦ લાખ રોજગારીના સર્જનનો ધ્યેય આ પોલીસીમાં રાખવામાં આવેલો છે.
  • કેપીટલ આસીસ્ટન્સમાં ર૦ ટકા સુધીની મહત્તમ સહાય.
  • સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ર્ટ્રેશન ફીમાં ૧૦૦ ટકાનું વળતર
  • પાંચ વર્ષ માટે ટર્મ લોન પર ૭ ટકા સુધીની વ્યાજની વાર્ષિક રૂ. ૧૦ કરોડ સુધીની સહાય.
  • આવી મહત્વપૂર્ણ સહાય અને પ્રોત્સાહનો આ પોલીસીમાં આપવામાં આવ્યા છે.
  • મુખ્યમંત્રીએ આ પોલીસીનું લોન્ચીંગ સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા તેમજ GESIA ના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.
  • આપના સંદર્ભ માટે પોલીસી ડોકયુમેન્ટ સાથે આપેલ છે.

આ પણ વાંચો..State Government aid package announced: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય, જાણો…

Gujarati banner 01