Jamnagar city rain 2

જામનગરના મુખ્ય વિસ્તારો ગોઠળડૂબ પાણી થી લથબથ…

રિપોર્ટ:જગત રાવલ
જામનગર શહેર માં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેર ના લીમડા લાઇન વિસ્તાર, ગુરુદ્વાર વિસ્તાર અને નવાગામ વિસ્તાર માં ગોઠળ ડૂબ પાણી ભરાયા છે જ્યારે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં પણ પાણી ભરાઈ જતા દુકાનો માં માલ સામાન ને નુકશાન થવા પામ્યું છે.

Jamnagar city rain 2