Politics on Harsh sanghavi son: હર્ષ સંઘવીના પુત્રના વિડીયો પર આપ નેતા ગોપાલ ઈટાલિયાએ રાજનીતિ કરતાં રાજકારણ ગરમાયું

Politics on Harsh sanghavi son: હર્ષ સંઘવીના પુત્રના આ વિડીયો પર પણ રાજકારણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ આ અંગે લખ્યું

અમદાવાદ, 17 માર્ચ: Politics on Harsh sanghavi son: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પુત્રનો હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. મંત્રી પુત્ર હોવું એ બાળક માટે ગુન્હો બની ગયું હોય તેવો માહોલ પેદા થયો છે. શું બાળક પોતાની કળા પણ રજૂ ના કરી શકે. પરંતુ રાજકારણીઓને તક મળવી જોઈએ. હાલમાં જ વાયરલ થયેલા વીડિયો પર આપ નેતા ગોપાલ ઈટાલિયાએ રાજનીતિ કરતાં રાજકારણ ગરમાયું છે.

હર્ષ સંઘવીના પુત્રના સોંગ પર સંખ્યાબંધ કટાક્ષ કરતા સવાલ પૂછ્યા છે. (Politics on Harsh sanghavi son) ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કર્યું કે તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહીં ? કોઈ સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં કે પછી કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ ?

Politics on Harsh sanghavi son: મંત્રી પુત્ર હોવું એ બાળક માટે ગુન્હો બની ગયું હોય તેવો માહોલ પેદા થયો છે. શું બાળક પોતાની કળા પણ રજૂ ના કરી શકે. પરંતુ રાજકારણીઓને તક મળવી જોઈએ. રાજકારણીઓને બસ કોઈ એક મુદ્દો હાથ આવી જવો જોઈએ. એમાંય જો મંત્રી પુત્ર કોઈ ભૂલ કરે તો તેના ઉપર છાજિયા લેવાય છે. કોઈપણ વ્યક્તિ પહેલા તો બાળક છે. એ પછી એ મંત્રીનો દિકરો છે. બાળક તરીકે તેને મોજ કરવાનો પણ ગુન્હો છે

આ પણ વાંચો..Gandhidham Kidnapping case: સગીરા અર્ધ નગ્ન હાલતમાં બાવડની જાડીમાં પડી હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરી

આપણે સામાન્ય લોકો પણ પોતાના સંતાનનું કોઈ સારુ ઊંદા પ્રસ્તુતિ સોશ્યલ મીડિયા પર શેર કરે છે તો શું એક મંત્રી બન્યા તો પિતા ની ભાવના ખતમ થય જાય આ બધા રાજકારણીઓ એ રાજકારણ કરતા પેહલા એ પણ જોવાય કે આપણા ગૃહમંત્રી એક બાળક ના પિતા પણ છે જે બાળક ના મનમાં પણ હોય કે એના પિતા બીજા મિત્રો ના પિતા ની જેમ મારાં પિતા પણ શેર કરે આટલા ફૂલ સમાન બાળક માટે આટલુ નિર્દયતા બતાવવી આ કેવી ડર્ટી પોલિટિક્સ કહેવાય

Viral video credit: shareChat
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.