IMG 20220622 WA0021

Rain in ambaji: અંબાજી ના વાતાવરણ માં પલટો, બપોરથી વરસાદની થઈ શરુઆત

Rain in ambaji: આજે ગરમીના ઉકળાટ બાદ બપોર થી વરસાદની શરુઆત થઈ

અંબાજી, ૨૨ જૂન: Rain in ambaji: અંબાજી પંથક ના વાતાવરણ માં પલટો થયો છે. અહીં આજે ગરમીના ઉકળાટ બાદ બપોર થી વરસાદની શરુઆત થઈ ગઈ. છેલ્લા પાંચ દિવસ થી વરસાદી માહોલ હોવા છતા નહતો પડતો વરસાદ. વરસાદ સારો પણ ખેડુતો માત્ર ખેતરો માં ખેડ કરશે. વરસાદ નિયમીત થતા કરશે વાવેતર ખેડુતો માં હળવાં વરસાદ ને લઇ ખુશી ની લાગણી.

આ પણ વાંચો: Arjun modhwadia target on BJP: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પેટ્રોલ-ડીઝલ ને લઇને ભાજપા પર સાધ્યો નિશાનો, કહી આ વાત

બજારોમા પાણી ભરાયેલા જોવા મળ્યા. પંચાયતનો પ્રીમોન્સુન પ્લાન મજાક સમાન. ગટરો બંધ કરાતા પાણી ભરાયા. વેપારીઓને રાહદારી ઓ પરેશાન.

Gujarati banner 01