Pradipsinh jadeja VDR CP shamsher singh

She team Counseling: ગૃહ રાજ્ય મંત્રી વડોદરા શહેર પોલીસ ભવન ખાતે “SHE (શી) – ટીમ કાઉન્સીલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું હતું.

She team Counseling: મહિલાઓ સાથે બનતા ગુનાઓને ડામવા માટે તેમજ સિનિયર સિટીઝન અને બાળકોની સેવા માટે બનાવેલી SHE ટીમ દ્વારા વડોદરા શહેરમાં ઉત્તમ કામગીરી થઇ રહી છે.

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૮ જુલાઈ:
She team Counseling: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ ભવન ખાતે “SHE (શી) – ટીમ કાઉન્સીલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું હતું.મંત્રીશ્રીએ સેન્ટરના વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી.

આ પણ વાંચો…Major Pramila Singh: પ્રધાનમંત્રી મોદીએ નિરાધાર પશુઓની સહાય કરવા બદલ નિવૃત્ત લશ્કરી અધિકારીઓની પ્રશંસા કરી

She team Counseling: મહિલાઓ સાથે બનતા ગુનાઓને ડામવા માટે તેમજ સિનિયર સિટીઝન અને બાળકોની સેવા માટે બનાવેલી SHE ટીમ દ્વારા વડોદરા શહેરમાં ઉત્તમ કામગીરી થઇ રહી છે. તેમ જાડેજાએ જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે મેયર કેયુર રોકડીયા,ધારાસભ્યઓ, શહેર પોલીસ કમિશનર શમશેરસિંગ હાજર રહ્યા હતા.