Shalini Agrawal

Surat municipal commissioner transfer: શાલિની અગ્રવાલ બન્યા સુરત ના મ્યુનિસિપલ કમિશનર

Surat municipal commissioner transfer: સુરત અને બરોડા મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી

ગાંધીનગર, 01 ઓક્ટોબર: Surat municipal commissioner transfer: વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોવાથી સરકારે ચુંટણી પંચની સૂચના પ્રમાણે ધીમે-ધીમે બદલીના રાઉન્ડ શરૂ કર્યા છે,

આ કડીમાં કાલે મોડી રાત્રે ગુજરાતના બે મ્યુનિસિપલ કમિશનર ની બદલી થી છે. મળતી માહિતી મુજબ, બરોડાના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ સુરતના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અને બી એન પાની ની બરોડાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઇ છે.

આ પણ વાંચો: Ahmedabad Division New Train Time Table: નવા મહિનાથી અમદાવાદ મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ, જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર

Gujarati banner 01