bus accident

Vadodara express way bus accident: અમદાવાદ ના Ctm વડોદરા એકસપેસઁ હાઈવે ના વળાંક પાસે વ્હેલી સવારે સજાઁયો હતો ગંભીર અકસ્માત

Vadodara express way bus accident: એકસ્પ્રેસ હાઈવે ના મુખ પાસે ધમઁભુમિ એપાટમેન્ટ મા રહેતી ૧૯ વષઁ ની કોલેજિયન યુવતી સ્માટઁ અનિલભાઈ શાપરિયા નું મોત નીપજીયું

અમદાવાદ, 04 એપ્રિલ: Vadodara express way bus accident: ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની ST બસ એકસપેસઁ હાઈવે પર વડોદરા જવા માટે વળાંક પર પહેલે થી જ ઉભી રહેલ ખાનગી લકઝરી બસ સાથે ધડાકા ભેર અથડાઈ હતી

એકસ્પ્રેસ હાઈવે ના મુખ પાસે ધમઁભુમિ એપાટમેન્ટ મા રહેતી ૧૯ વષઁ ની કોલેજિયન યુવતી સ્માટઁ અનિલભાઈ શાપરિયા નું મોત નીપજીયું

વડોદરા જવા માટે પતિક્ષા કરી રહેલ વિધાઁથી ઓ સાથે અન્ય મુસાફરો જે બન્ને બસો મા સવાર હતા અને નીચે પતિક્ષા કરી રહ્યા હતા તેઓ ઇજાગસ્ત બન્યા

આ એકસપેસઁ હાઈવે ના વળાંક પર ખાનગી લકઝરી બસો અને ખાનગી કારો આડેધડ ઉભી રહેતા અવારનવાર ટાફિઁક જામ સાથે સજાઁઈ રહ્યા છે છાસવારે અકસ્માતો

આ પણ વાંચો..The entire cabinet of Sri Lanka resigned: શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે વડાપ્રધાન- વાંચો વિગત

ત્યાં ના માથાભારે શખ્સો આ ખાનગી કારો અને લકઝરી ઓને પેસેન્જરો લેવા માટે તેઓ પાસે થી રોજ ના હપ્તા ઓ પણ વસુલતા હોવા નું સ્થાનિકો ઓ એ કયોઁ આક્ષેપ

૧૦૮ ની પાંચ થી વધુ એમબ્યુલન્સ ઓ એ ઈમરજન્સી મા તમામ ઈજાગસઁત ઓને સતત મણિનગર ની એલ જી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા હતા

નેશનલ હાઈવે નંબર આઠ પર Ctm થી વડોદરા એકસપેસઁ હાઈવે ના વળાંક પર દિવસ-રાત ખાનગી કારો અને લકઝરી ઓ આડેધડ ઉભી રાખી ને સજીઁ રહ્યા છે ટાફિઁક જામ

ઘટના ની જાણ થતા જ Ctm એકસપેસઁ હાઈવે ની સામે જનસેવક ના કાયાઁલય પર થી પુવઁ નગરસેવક મહેશભાઈ પટેલ અને કાયઁકરો ઓ સાથે ઘટના પર આવી ને ઈજાગસઁત ઓને સારવાર માટે પહોંચાડી ને તેમના પરિજનો ને આ ઘટના થી અવગત કયાઁ અને તંત્ર ને પણ જાણ કરી હતી

Gujarati banner 01