Vadodara bus fire

Vadodara fire in company bus: વડોદરા શહેર માં કંપનીના કર્મચારીઓને લઈને નીકળેલી બસમાં વિકરાળ આગ

Vadodara fire in company bus: વડોદરા શહેર માં કંપનીના કર્મચારીઓને લઈને નીકળેલી બસમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી

વડોદરા, 01 જુલાઈ: Vadodara fire in company bus: વડોદરા ચકલી સર્કલ નજીક કંપનીના કર્મચારીઓને લઈને નીકળેલી બસમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી ધડાકાભેર આગ લાગતા એક 10 નો રસ્તો બંધ કરવો પડ્યો હતો જ્યારે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા આગ પર કાબુ મેળવી લીધો હતો વડોદરા શહેર નજીક સમલાયા પાસે આવેલી આર. આર કાબેલ કંપનીના કર્મચારીઓને લેવા મૂકવા જતી બસ ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ તરફ જવા સામે બસમાં આગ લાગી હતી

આગ લાગવાની સાથે બસમાં કેટલા મુસાફરો સલામત રીતે બહાર નીકળી ગયા હતા બસ માં લાગેલી આગને કારણે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે સાંજના સમયે બનેલી ઘટનાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતોવડોદરા ચકલી સર્કલ નજીક કંપનીના કર્મચારીઓને લઈને નીકળેલી બસમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી ધડાકાભેર આગ લાગતા એક 10 નો રસ્તો બંધ કરવો પડ્યો હતો જ્યારે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા આગ પર કાબુ મેળવી લીધો હતો

Vadodara fire in company bus

વડોદરા શહેર નજીક(Vadodara fire in company bus) સમલાયા પાસે આવેલી આર. આર કાબેલ કંપનીના કર્મચારીઓને લેવા મૂકવા જતી બસ ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ તરફ જવા સામે બસમાં આગ લાગી હતી આગ લાગવાની સાથે બસમાં કેટલા મુસાફરો સલામત રીતે બહાર નીકળી ગયા હતા બસ માં લાગેલી આગને કારણે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે સાંજના સમયે બનેલી ઘટનાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતોવડોદરા ચકલી સર્કલ નજીક કંપનીના કર્મચારીઓને લઈને નીકળેલી બસમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી ધડાકાભેર આગ લાગતા એક 10 નો રસ્તો બંધ કરવો પડ્યો હતો જ્યારે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા આગ પર કાબુ મેળવી લીધો હતો

વડોદરા શહેર નજીક સમલાયા પાસે (Vadodara fire in company bus) આવેલી આર. આર કાબેલ કંપનીના કર્મચારીઓને લેવા મૂકવા જતી બસ ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ તરફ જવા સામે બસમાં આગ લાગી હતી આગ લાગવાની સાથે બસમાં કેટલા મુસાફરો સલામત રીતે બહાર નીકળી ગયા હતા બસ માં લાગેલી આગને કારણે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે સાંજના સમયે બનેલી ઘટનાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ પણ વાંચો..Unreserved tickets news: અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર અનારક્ષિત ટિકિટ પ્રાપ્ત કરી શકાશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ…

Gujarati banner 01