wadaj police station

Woman kidnep in wadaj: અમદાવાદ શહેરમાં મહિલાને માર મારી કરી અપહરણ; ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ

Woman kidnep in wadaj: અમદાવાદ વાડજ વિસ્તારમાં જાહેર રોડ ઉપરથી મહિલાને માર મારી અપરણ કરતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

અમદાવાદ, 03 જુલાઈ: Woman kidnep in wadaj; અમદાવાદ શહેરના ઘાટલોડીયા વાડજ વિસ્તારમાં મહિલાનું અપહરણ કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આ કેસની હકીકત જાહેર રોડ ઉપરથી મહિલાને માર મારી કારમાં બેસાડી તેનો અપરણ કરવામાં આવ્યો હતો જેને લઇને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્રણ શખ્સો દ્વારા જાહેર રોડ ઉપર થી મહિલા ને માર મારી અને અપહરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું હતું જેને લઇને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ શખ્સો દ્વારા જાહેર રોડ ઉપર મહિલા અને માર મારવામાં આવ્યો હતો પછી કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા જેને લઇને ત્રણ વિરોધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

આ પણ વાંચો..Good news for train passengers: ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 18 ટ્રેનોનું સ્ટોપેજ

Woman kidnep in wadaj: પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ત્રણે સમાન ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવ્યા હતા ને એ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી અપરણને લઈને મહિલાના પરિવારજનો દ્વારા ત્રણ શખ્સો વિરોધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી વાડજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Gujarati banner 01