Zareen khan 600x337 1

જુઓ Photos: સલમાન ખાનની આ એક્ટ્રેસે( zareen khan) બાથટબમાં આપ્યા હૉટ પોઝ, ફોટો થયા વાયરલ

બોલિવુડ ડેસ્ક, 13 માર્ચઃ Zareen khan: સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ એકવાર ફરી ચર્ચામાં છે. પાછલા ઘણાં સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર રહેલી એક્ટ્રેસ હવે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેણે હવે બાથટબમાં ફોટોશૂટ(Photos) કરાવ્યુ છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

Photos

આ Zareen khanતસવીરોમાં તે એકદમ ખૂબસુરત લાગી રહી છે. તેણે આ તસવીરોથી લોકોનું દિલ જીતી લીધું છે.

zareen3 1024x683 1

ઝરીનની આ તસવીરો પર 2 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. પરંતુ હજારો ફેન્સ તેના પર કમેન્ટ્સ કરી ચુક્યા છે. તસવીરો સાથે કેપ્શનમાં ઝરીન ખાને લખ્યુ, તે પૂછે છે તારો સુપર પારવ શું છે? હું કહું છુ, હું એક મહિલા છું.

Zareen Khan Hot Photos 7

નોંધનીય છે કે, ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’થી બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતું.

news 145

ઝરીનને કેટરીના કૈફની હમશકલ તરીકે ઓળખ મળી જે પછીથી તેના માટે મુશ્કેલી સમાન સાબિત થઇ. તેને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયુ. પરંતુ હવે તે જોરદાર વાપસી કરી ચુકી છે.

unnamed

જો કે ઝરીનને જોઇએ એવી ફિલ્મોમાં કામ મળ્યું નથી. પરંતુ રેડીના આઇટમ સોંગથી તે લોકોમાં જાણીતી બની

hqdefault

ઝરીન હાલ તો ફિલ્મોથી ભલે દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પોતોના ફેન્સ સાથે સતત સંપર્કમાં રહે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

વિદેશી એપને ટક્કર આપવા ભારતએ લોન્ચ કરી સ્વદેશી Bharat E market મોબાઇલ એપ- વાંચો વિગત