India total 61 medals win in CWG 2022

India total 61 medals win in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, કુલ 61 મેડલ જીત્યા

India total 61 medals win in CWG 2022: ભારત ઓવરઓલ મેડલ ટેલીમાં ચોથા સ્થાનમાં રહ્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 ઓગષ્ટઃ India total 61 medals win in CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, ભારતે કુલ 61 મેડલ મળ્યા છે. ભારતને ઈવેન્ટમાં કુલ 22 ગોલ્ડ મેડલ મળ્યા છે. તો 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. ભારત ઓવરઓલ મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા  67 ગોલ્ડ સાથે પ્રથમ તો યજમાન ઈંગ્લેન્ડ 57 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાને છે. 

આ રમતમાં પ્રથમવાર મળ્યો મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પ્રથમવાર લોન બોલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની મહિલા ટીમે કમાલ કરતા પ્રથમવાર આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. તો પુરૂષ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

FZpBsYNUsAAAlZV

કઇ રમતમાં ક્યુ મેડલ અને કોણ જીત્યુ તેની યાદીઃ

ગોલ્ડ મેડલ
1. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
2. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
3.  અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
4. વુમન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
5.  મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
6. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
7.મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
8. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી- 65 કિલોગ્રામ)
9. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુશ્તી 62 કિલોગ્રામ)
10. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 86 કિલોગ્રામ)
11. રવિકુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
12. વિનેશ ફોગાટ- ગોલ્ડ મેડલ (કુશ્તી 53 કિલોગ્રામ)
13. નવીન કુમાર- ગોલ્ડ મેડલ (કુશ્તી 74 કિલોગ્રામ)
14. ભાવિના પટેલ – ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
15. નીતુ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
16. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
17. એલ્ડહોસ પોલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
18. નિકહત ઝરીન- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
19. શરથ કમલ અને શ્રીજા અકુલા ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
20. પીવી સિંધુ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
21. લક્ષ્ય સેન- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
22. શરથ કમલ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
23.  સાત્વિક સાંઈરાજ-ચિરાગ શેટ્ટી- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)

આ પણ વાંચોઃ CWG 2022 Update: ભારતના ખાતામાં આજે ચોથો ગોલ્ડ, ટેબલ ટેનિસમાં અને બેડમિન્ટનમાં પણ ગોલ્ડ મળ્યો

સિલ્વર મેડલ
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
3. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
4. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
5. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
6.  સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
7. અંશુ મલિક- સિલ્વર મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
8. પ્રિયંકા ગોસ્વામી- સિલ્વર મેડલ (10 કિમી વોક)
9. અવિનાશ સાબલે – સિલ્વર મેડલ ( સ્ટીપલચેઝ)
10.  પુરુષ ટીમ- સિલ્વર મેડલ (લોન બોલ્સ)
11. અબ્દુલ્લા અબુબકર- સિલ્વર મેડલ (ત્રિપલ જંપ)
12. અચંત અને જી. સાથિયાન સિલ્વર મેડલ ( ટેબલ ટેનિસ)
13. મહિલા ટીમ – સિલ્વર મેડલ (ક્રિકેટ)
14. સાગર અહલાવત સિલ્વર મેડલ (બોક્સિંગ)
15. પુરૂષ હોકી ટીમ સિલ્વર મેડલ

બ્રોન્ઝ મેડલ
1. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
2. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
3. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
4. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
5. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
6. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
7. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
8. દિવ્યા કાકરાન- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 68 કિલોગ્રામ)
9. મોહિત ગરેવાલ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 125 કિલોગ્રામ)
10. જસ્મીન લેંબોરિયા- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
11. પૂજા ગેહલોત- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 50 કિલોગ્રામ)
12. જા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી)
13. મોહમ્મદ હુસામુદ્દીન – બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
14. દીપક નહેરા-બ્રોન્ઝ મેડલ (કુશ્તી 97 કિલોગ્રામ)
15. સોનલબેન પટેલ- બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
16. રોહિત ટોક્સ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
17. ભારતીય મહિલા ટીમ- બ્રોન્ઝ મેડલ (હોકી)
18. સંદીપકુમાર- બ્રોન્ઝ મેડલ (10 કિમી પગપાળા વોક)
19. અન્નુ રાની- બ્રોન્ઝ મેડલ (જેવલિન થ્રો)
20. સૌરવ અને દીપિકા પલ્લીકલ બ્રોન્ઝ મેડલ (સ્કવોશ)
21. કિદાંબી શ્રીકાંત બ્રોન્ઝ મેડલ (બેડમિન્ટન)
22. ગાયત્રી અને ત્રિશા જોલી બ્રોન્ઝ (બેડમિન્ટન)
23.  જી. સાથિયાન- બ્રોન્ઝ મેડલ (ટેબલ ટેનિસ)

આ પણ વાંચોઃ Power distribution system: રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયના ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં ‘એ’ પ્લસ ગ્રેડ મળ્યો

Gujarati banner 01