Suresh raina

Suresh Raina announced his retirement: દિગ્ગજ ભારતીય ક્રિકેટરે નિવૃતિ જાહેર કરી, IPL પણ નહીં રમે સુરેશ રૈના

Suresh Raina announced his retirement: સુરેશ રૈનાએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃSuresh Raina announced his retirement: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા ચાહકો ઘેરા આઘાતમાં ડૂબ્યા છે. સુરેશ રૈનાએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી. રૈનાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ, વનડે ક્રિકેટ અને ટી20માંથી નિવૃત્તિ લીધાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ તેઓ ઉત્તર પ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટ રમતા હતા. 

આ પણ વાંચોઃ Sheeppox disease: લમ્પી બાદ પશુઓમાં જોવા મળ્યો આ નવો રોગ, પશુપાલન વિભાગ સતર્ક થયુ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Court decision about marriage certificate: આર્યસમાજના મંદિરમાં લગ્નના પ્રમાણપત્ર વિશે કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Gujarati banner 01