Virat And Gautam Hugged Each Other

Virat And Gautam Hugged Each Other: કોહલી અને ગંભીર વચ્ચે થયેલા વિવાદનો આવ્યો અંત, બંન્નો ગળે મળતો વીડિયો થયો વાયરલ- જુઓ વીડિયો

Virat And Gautam Hugged Each Other : કોહલી અને ગંભીરને ગળે મળતા જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે ફની કોમેન્ટ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 માર્ચઃ Virat And Gautam Hugged Each Other : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ રીતે બંને દિગ્ગજો વચ્ચે સમાધાન થયું. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોહલી અને ગંભીરને ગળે મળતા જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે ફની કોમેન્ટ કરી હતી. શાસ્ત્રીએ કહ્યું, “KKRને આ માટે ફેર પ્લે એવોર્ડ મળવો જોઈએ.” જ્યારે ગાવસ્કરે કહ્યું, “ફક્ત ફેરપ્લે એવોર્ડ જ નહીં, ઓસ્કાર એવોર્ડ પણ આપવો જોઈએ.”

આ પણ વાંચોઃ Parshottam Rupala Apologized: પરષોત્તમ રુપાલાએ ફરી ક્ષત્રિય સમાજની જાહેરમાં બે હાથ જોડી માફી માંગી, છત્તા વિરોધ યથાવત

આ પણ વાંચોઃ Shinde Led Shiv Sena: કંગના બાદ ગોંવિંદાની રાજકારણમાં રીએન્ટ્રી, સાથે જ શિંદેની શિવસેનાએ આઠ ઉમેદવારના નામ કર્યા જાહેર- જાણો કોને મળી ટિકિટ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો