🙏 Organ Donation: તુલસી વિવાહ મહોત્સવમાં 10 હજારથી વધુ લોકોએ અંગદાનના શપથ લીધા
Organ Donation: સરથાણામાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ અભિયાન; ‘અંગદાન મહાદાન’ના સંકલ્પ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા. સુરત, 21 નવેમ્બર: Organ Donation: સુરતના સરથાણા જકાતનાકા સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે … Read More
