🚆Narendra Modi: PM મોદી આવતીકાલે 3 રાજ્યોની મુલાકાતે, બિહારમાં રૂ. 34,470 કરોડના પ્રોજેક્ટ્સ

Narendra Modi: IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહથી લઈને લખનઉના કૌશલ દીક્ષાંત સુધી કાર્યક્રમ; બિહારમાં નીતિશ સેતુ સહિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને 100 ઈ-બસને લીલી ઝંડી. નવી દિલ્હી, 20 નવેમ્બર: … Read More