જુઓ video: નિતિન પટેલે રજૂ કર્યું ગુજરાત વિધાનસભા બજેટ, કવિતા દ્વારા ચૂંટણીમાં જીત બદલ જનતાનો માન્યો આભાર

ગાંધીનગર, 03 માર્ચઃ આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ(Gujarat budget video) રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. … Read More

ચૌદમી વિધાનસભા (Vidhansabha)ના આઠમા સત્રનો પ્રારંભઃ કેશુભાઇ પટેલ તથા માધવ સિંહ સોલંકી સહિત આ દિવંગત વિધાયકોને યાદ કરીને ભાવાંજલિ આપી!

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી અને વિધાનગૃહ(Vidhansabha)ના નેતા વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ … Read More

Rajaysabha Election: વડાપ્રધાન મોદીએ કરી નવા ચહેરાની પસંદગી, નામ જાહેર થતા જ ભાજપના પ્રદેશ નેતાઓને ચોંકાવી દીધાં

ગાંધીનગર, 17 ફેબ્રુઆરીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા-સાંસદ અહેમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાથી અવસાન થતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ભાજપે રાજ્યસભા(Rajaysabha Election)ના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરિયા અને … Read More

દીપ સિદ્ધુથી સની દેઓલ કરી લીધો કિનારો, ટ્વિટ કરીને કહી આ મોટી વાત

બોલિવુડ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી દ્વારા હિંસા થઇ હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ. અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓએ પબ્લિક પ્રોપર્ટીએ નુકશાન પહોંચાડવાનો હોબાળો … Read More

અમરેલી ભાજપમા ભંગાણ

અમરેલી, ૨૩ સપ્ટેમ્બર જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણી પહેલા ભંગાણ લીલીયા સરપંચ એશોશીએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની હાજરીમા જોડાયા કોંગ્રેસમાં દકુ ભુટાણી, મેહુલ … Read More

ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે:ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે. એક બાજુ વિધાનસભામાં રાજીનામું … Read More

શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.• મદદને બદલે માર અને ટીકીટ … Read More