જુઓ video: નિતિન પટેલે રજૂ કર્યું ગુજરાત વિધાનસભા બજેટ, કવિતા દ્વારા ચૂંટણીમાં જીત બદલ જનતાનો માન્યો આભાર

ગાંધીનગર, 03 માર્ચઃ આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ(Gujarat budget video) રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. આ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે. અને આ એપ્લિકેશન પર આજે એક દિવસ માટે વિધાનસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થશે. રાજ્ય સરકારે ગુજરાત બજેટના નામથી ઍન્ડ્રૉઇડ મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

pharma ministry: નીતિ આયોગે કરી ભલામણ, ફાર્મા સેક્ટર માટે પણ હોવું જોઇએ મંત્રાલય