bollywood corona update: આમિર ખાન, સચીન તેંદુલકર બાદ આ અભિનેતા આવ્યા કોરોના પોઝિટિવ- થોડા સમય પહેલા જ લીધી હતી વેક્સિન

બોલિવુડ ડેસ્ક, 27 માર્ચઃ બોલિવૂડમાં પણ કોરોના વાયરસ(bollywood corona update)નો કહેર વર્તાઈ રહ્યો છે. આમિર ખાન અને કાર્તિક આર્યન બાદ તાજેતરમાં જ સચિન તેંદુલકર કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ છે. … Read More