MSME: સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ તરીકે સામેલ કરવાની ઘોષણા કરી- વાંચો વિગતે

નવી દિલ્હી, 02 જુલાઇઃ MSME: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઈ તરીકે સામેલ કરીને એમએસએમઈ માટે સંશોધિત … Read More

LIC Mega IPO: એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે રસ્તો વધુ સરળ બનશે! વાંચો સંપૂર્ણ માહિતી

બિઝનેસ, 23 જૂનઃLIC Mega IPO: એલઆઈસી-લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સૂચિત મેગા આઈપીઓ માટે માર્ગ સરળ કરવા શેરોના લિસ્ટિંગ માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યો છે. હવે રૂ.એક લાખ કરોડથી વધુ … Read More

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!

નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More

ખાદ્ય તેલ(food oil)ના ભાવ ઘટવાના એંધાણ, સરકારે લીધો મોટો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 જૂનઃfood oil: સરકારે પામ ઓઇલ સહીત વવિધ ખાદ્ય તેલોના આયાત મૂલ્યમાં 112 ડોલર પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એનાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થઇ … Read More

સોનાના દાગીના પર હોલમાર્ક(gold hallmark) નહીં હોય તો પણ નહીં કરવામાં આવે દંડ- વાંચો સંપૂર્ણ માહિતી

બિઝનેસ ડેસ્ક, 17 જૂનઃ કોવિડ -19 થી પ્રભાવિત સુવર્ણકારો(gold hallmark)ની વિનંતી બાદ સરકારે આ નિર્ણય લીધો છે. જો કે સરકારે કહ્યું હતું કે ગ્રાહકોની ફરિયાદો પર નિયમ મુજબ કાર્યવાહી કરવામાં … Read More

GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત રહેશે, કેન્દ્રિય નાણામંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 12 જૂનઃGST Council Meeting: આજે નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક(GST Council Meeting) યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. … Read More

ઘર કે દુકાનનું ભાડુ ભરવા યુઝ કરો Paytm ની નવી સર્વિસનો, મળી રહ્યો છે 10 હજાર સુધીનો કેશબેક

કામની વાત, 11 જૂનઃ જો તમારી પાસે ભાડાનો મકાન કે દુકાન છે તો આ ખબર તમારા માટે છે હકીકતમાં ઈંસ્ટેંટ પેમેટ સર્વિસ કંપની Paytm એ તેમના ગ્રાહકો માટે એક નવી રેંટ પેમેંટ … Read More

ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેમ્બોર્ગિનીએ પોતાની પાવરફુલ sports car ભારતમાં લૉન્ચ કરી, જાણો સુપર ફાસ્ટકારની કિંમત અને ફિચર્સ

બિઝનેસ ડેસ્ક, 10 જૂનઃ ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર(sports car) કંપની લેમ્બોર્ગિની(lamborghini Huracan Evo RWD Spyder)એ ભારતીય બજારમાં પોતાનો વ્હીકલ પોર્ટફોલિયો અપડેટ કરતા એક વધુ નવા દમદાર મોડલ હુરાકન ઈવીઓ રિયલ … Read More

Big news:રાજ્ય સરકારે વેપારીઓને આપી રાહત- રેસ્ટોરન્ટ અને હોટલ આ તારીખથી બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 09 જૂનઃBig news: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં કહેરમાં ઘટાડો થયો છે. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે … Read More

સમોસા તળ્યા બાદ વધેલા તેલમાંથી ચાલશે હવાઈ જહાજ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા ફ્યુઅલ(carbon jet fuel) બનાવશે આ કંપની

બિઝનેસ ડેસ્ક, 23 મેઃcarbon jet fuel: પર્યાવરણના રક્ષણ કરવા માટે અનોખી પહેલ કરવા જઇ રહી છે આ કંપની. સમોસા કે ભજિયા તળ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ હવાઈ જહાજ ઉડાવવા માટે … Read More