👩👧 Child Development: ગુજરાત અને છત્તીસગઢના મહિલા-બાળ વિકાસ મંત્રીઓની મુલાકાત, ગુજરાતની યોજનાઓથી પ્રભાવિત
Child Development: ગાંધીનગર ખાતે ડૉ. મનિષા વકીલ સાથે છત્તીસગઢના મંત્રી લક્ષ્મી રાજવાડેએ સૌજન્ય મુલાકાત કરી; ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણીને પ્રશંસા કરી. ગાંધીનગર, 25 નવેમ્બર: … Read More
