Leaving Russia: રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ લોકો છોડી રહ્યા છે દેશ- વાંચો વિગત

Leaving Russia: તાજિકિસ્તાનના ઈમિગ્રેશન મંત્રાલયના કહેવા પ્રમાણે 22 માર્ચે મોસ્કોમાં થયેલા કોન્સર્ટ હોલ પરના આતંકી હુમલા બાદ અમને રશિયામાં રહેતા હજારો લોકો કોલ કરી રહ્યા છે. નવી દિલ્હી, 31 માર્ચઃ … Read More