રાજકોટ: એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,
એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે … Read More
