Rajkot AIIMS: ₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ

Rajkot AIIMS: વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, … Read More

રાજકોટ: એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,

એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ  સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ  ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે … Read More

એઇમ્સ રાજકોટના ખાતમુહૂર્તની તડામાર તૈયારીઓ.

એઇમ્સ આવશે, ૫૦૦૦ થી વધુ નોકરીઓ લાવશે તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું થશે સર્જન ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા શરુ કરાશે: એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહા રાજકોટ,૨૯ડિસેમ્બર:ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત ૩૧ ડિસેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થશે. ૭૫૦ બેડની આએઈમ્સમાં અનેક વિભાગ તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે ૫૦૦૦ થી વધુનો સ્ટાફ જરૂરી હોવાનું એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓ.પી.ડી. થી લઈ ટ્રોમા સુધીના ઇમરજન્સી કેસનેહેન્ડલકરવામાં આવશે, ૨૦૦ એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. તબીબી અને વિદ્યા એમ બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે ઉભી થશે. આ  ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું.   આ પણ વાંચો…. બોલિવુડ ખેલાડીએ ફીમાં કર્યો કરોડોનો વધારો, વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર … Read More

વડાપ્રધાન ૩૧ ડિસેમ્બરે યોજાનાર રાજકોટ એઈમ્સ હોસ્પિટલના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે.

વડાપ્રધાનશ્રી મોદી અને મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારો એઈમ્સ હોસ્પિટલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ મહત્વકાંક્ષી પ્રકલ્પના શુભારંભના આયોજન અંગે યોજાઈ મહત્વની બેઠક રાજકોટ, ૨૬ ડિસેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં … Read More

રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રની બેચનો વિડીયો કોન્ફરન્સથી E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

કેન્દ્રિય આરોગ્ય મંત્રી – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પણ સહભાગી થય મુખ્યમંત્રીશ્રી AIIMS જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ રાજ્યના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂકશે ગરીબ-છેવાડાના … Read More

રાજકોટ માટે મોટા સમાચાર. સોમવારે AIIMS રાજકોટનું શુભારંભ કરાશે

AIIMS રાજકોટ ખાતેમુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી ઈ-શુભારંભ કરાશે : વર્ષ ૨૦૨૦-૨૧ની બેંચમાં MBBSના ૫૦ વિદ્યાર્થીઓ કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી અશ્વિની ચોબે ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે ગાંધીનગર, … Read More