🗣️Mallikarjun Kharge: ‘જે લોકોને કરડી લેશે તે મરી જશે’, BJP-RSS પર મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન

Mallikarjun Kharge: લખનઉમાં બંધારણ દિવસના ‘સંવિધાન રક્ષા’ કાર્યક્રમ દરમિયાન ખડગેએ ભાજપ અને RSS પર આકરા પ્રહાર કર્યા; તેમના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની. Mallikarjun Kharge: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ … Read More