ગાંધીનગર સર્કિટ હાઉસ(Circuit House) આવ્યું કોરોનાની ઝપેટમાં, 17 કર્મચારી આવ્યા પોઝિટિવ

ગાંધીનગર, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોના વાયરસના ચેપમાં જોર પકડ્યું છે. અમદાવાદની આઈઆઈએમ, આઇઆઇટી, જીટીયુ બાદ હવે ગાંધીનગર સર્કિટ હાઉસ(Circuit House)ના કર્મચારીઓને પણ કોરોનાનો ફટકો પડ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા … Read More

પાકિસ્તાનના વડાપ્રધાન (Imran Khan Covid 19 Positive) આવ્યા કોરોના પોઝિટિવ, તાજેતરમાં જ લીધી હતી ચીનની રસી, બચાવમાં પાક સરકારે કહ્યું- પીએમએ રસી પૂરી લીધી ન હતી…!

ઇસ્લામાબાદ, 20 માર્ચઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી(Imran Khan Covid 19 Positive) સંક્રમિત થયા છે.  પ્રધાનમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. મહત્વનું છે … Read More

જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ

જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું … Read More

પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, મુખ્યમંત્રી(vijay rupani)એ ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલાએ કોરોના ટેસ્ટ કરાવી લેવો

ગાંધીનગર, 16 ફેબ્રુઆરીઃ બે દિવસ પહેલા બરોડાના નિઝામપુરામાં એક જાહેર સભામાં સીએમ વિજય રૂપાણી(vijay rupani) ચાલુ ભાષણમાં બેભાન થઇ ઢળી પડ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાલુ ભાષણમાં … Read More

મુખ્યમંત્રી સહિત બીજેપીના આ નેતાઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ(corona positive) આવ્યા, જાહેર સભામાં ભીડ ભેગી કરવી પડી ભારે…!

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ કોરોનાની રસી ચોક્કસ આવી ગઇ છે. પરંતુ સરકારે જ જાહેર કરેલી ગાઇડલાઇન્સ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં બેદરકારી નેતાઓમાં જોવા મળી રહી છે. બે ગજની … Read More

CM Rupani: मुख्यमंत्री विजय रूपाणी हुए कोरोना पॉजिटिव

अहमदाबाद, 15 फरवरी। अहमदाबाद के यु.एन.मेहता हार्ट हॉस्पिटल में दाखिल राज्य के मुख्यमंत्री विजय रूपाणी (CM Rupani) का कोरोना रिपोर्ट पॉजिटिव आया है। यु.एन.मेहता अस्पताल के डॉक्टरों की टीम ने … Read More

CM Vijay Rupani નો કોરોના રિપોર્ટ પોઝીટિવ, હાલ યુ એન મેહતા માં સારવાર હેઠળ

CM Vijay Rupani નો કોરોના માટેનું RT-PCR ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવેલ. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રીપોર્ટ આજે સવારે પોઝીટીવ આવેલ છે. હેલ્થ બુલેટિન અમદાવાદ, ૧૫ ફેબ્રુઆરી: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી … Read More

કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા

“પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંકસમયમાં કોરોના નેગેટીવ કરી દીધા”: ધનજીભાઈ કાતરીયા કાલી-ઘેલી વાતો અને દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૬ નવેમ્બર: ” હું છે ને ત્યાં રમકડાંથી રમતી, દાદા-દાદી પાસેથી બાલગીત-બાળવાર્તા … Read More

કોરોના પોઝિટિવ દર્દી માનસિક મનોબળથી ઝડપથી સાજા થાય છે

 રાજકોટ પીડીયુ હોસ્પિટલના એચ.આર મેનેજર અને તેના પતિએ કોરોનાને આપી મહાત અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: જ્યારે વ્યક્તિને કોરોના  રિપોર્ટ    પોઝિટિવ આવે છે ત્યારે દર્દીએ માનસિક હિમ્મત રાખવાની છે. ફીઝીકલી  સારવાર … Read More

જામનગર મહાનગરપાલિકા ના મેયર અને એક મહિલા કોર્પોરેટર થયા કોરોના સંક્રમિત

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, જામનગર મહાનગરપાલિકા ના મેયર અને એક મહિલા કોર્પોરેટર થયા કોરોના સંક્રમિત. જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા … Read More