Surat ST Bus: સુરત એસ.ટી. ડિવિઝન હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને 550 બસો એક્સ્ટ્રા દોડાવશે

Surat ST Bus: સુરત એસ.ટી. ડિવિઝન હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને પંચમહાલ, ગોધરા, દાહોદ તેમજ અમદાવાદના મુસાફરો ૫૫૦ બસો એક્સ્ટ્રા દોડાવશે ૨૦ માર્ચ થી તા.૨૩ માર્ચ સુધી સાંજે ૪.૦૦ વાગ્યાથી ૫૫૦ એક્સ્ટ્રા … Read More