IndianStartup Ecosystem: ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચાલી રહ્યું છે કર્મચારીઓની હાયરિંગ અને ફાયરિંગનું અનરાધાર ચોમાસુ સત્ર

IndianStartup Ecosystem: અત્યાર સુધી માં ઓલા, અનએકેડમી, વેદાંતું તથા વાઈટહેટ જુનિયર જેવા વિવિધ ભારતીય સ્ટાર્ટઅપ્સ માંથી ૬, ૫૦૦ કરતાં વધારે કર્મચારીઓની છટણી કરવામાં આવી IndianStartup Ecosystem: છેલ્લા ઘણા સમયથી આપણે … Read More

Startup Ecosystem: ફંડિંગમાં 485%ના ઉછાળા સાથે, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ ઝડપી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા

Startup Ecosystem: સ્ટાર્ટઅપ્સનીસંખ્યાઅનેફંડિંગમાંઅભૂતપૂર્વઉછાળો Startup Ecosystem: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે વર્ષ દરમિયાન $42 બિલિયનનું ભંડોળ એકત્ર કરીને અને આ પ્રક્રિયા માં 42 યુનિકોર્ન બનાવી ને તેની મક્કમતા રજુ કરી હતી, જ્યારે કે આપણે … Read More

Startup to Scale-up: સ્ટાર્ટઅપ થી સ્કેલ-અપ નું સફરનામુ

Startup to Scale-up: અકાળે અને અવિચારીપણે કરવામાં માં આવેલું સ્કેલિંગ તમારા વ્યવસાય ને નિષ્ફળ બનાવાનું કારણ પણ બની શકે છે. 1. તમારી જાતને પૂછો કે શું તમારો વ્યવસાય ખરેખર સ્કેલેબલ … Read More