Fake Subsidy Scheme: ₹30,000 આપવાની સરકારી યોજનાનો મેસેજ વાયરલ, લિંક પર ક્લિક કરતાં પહેલાં આ જાણવું જરૂરી!

Fake Subsidy Scheme: ‘Government Universal Subsidy Program 2026’ના નામે દરેક નાગરિકને ₹30,000 આપવાનો દાવો ખોટો; શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને બેંકિંગ વિગતો શેર ન કરવા અપીલ PIB Fact … Read More