Ambaji rain: અંબાજીના બજારોમાં પણ પાણી ફરીવળ્યા હતા હાઈવે માર્ગ પણ પાણી મા ગરકાવ; જુઓ તસવીરો..
Ambaji rainબે કલાકમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો ને ચાલુ વર્ષની સિઝનમાં અંબાજી ચોમાસાની સિઝનમાં સૌથી મોટો વરસાદ આજનો માનવામાં આવી રહ્યો છે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૩૧ … Read More
