Vibrant Gujarat Global Summit-2024: ના પૂર્વાર્ધરૂપે વધુ સાત MoU થયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે Vibrant Gujarat Global Summit-2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં ગાંધીનગર, 12 … Read More