Ladu vitaran yojna: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના લોકસભા સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ કર્યો

Ladu vitaran yojna: ગાંધીનગર ક્ષેત્રમાં લગભગ સાત હજાર ગર્ભવતી મહિલાઓને કુપોષણ સામે લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી દર મહિને 15 પૌષ્ટિક લાડુ … Read More