Operation Ajay Update: ભારતનું ઓપરેશન ‘અજય’ તેજ, આજે વધુ આટલા ભારતીયો પહોંચ્યા દિલ્હી…

Operation Ajay Update: બીજા કાફલામાં બે નવજાત શિશુઓ સહિત 235 નાગરિકોનો સમાવેશ નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ Operation Ajay Update: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં છે. … Read More