Gujarat Rain Forecast: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર- વાંચો વિગત
Gujarat Rain Forecast: દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું અમદાવાદ, 04 જુલાઇઃ Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ … Read More