Indian Festivals: દિવાળીના તહેવારોની સાચી ખુશી: ઘરમાં સ્નેહ, આંગણે રંગોળી
Indian Festivals: રમા એકાદશીથી ભાઈબીજ અને લાભપાંચમ સુધી ઉજવાતા દિવાળીના પર્વમાં બાળકોને તાળાં લગાવેલા બારણાં નહીં, પરંતુ રંગોળી, દીવા અને પરિવારના સ્નેહભર્યા માહોલનો વારસો આપવાનો સંદેશ. સૌજન્ય: વૈભવી જોશી (ફેસબુક): … Read More
