Shaktikanta das: RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાયો, 2018માં થઇ હતા નિયુક્ત- વાંચો તેમણે કરેલા કાર્યો વિશે
Shaktikanta das: કેબિનેટ નિયુક્તિ સમિતિએ શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષની અવધિ માટે ફરીથી આરબીઆઈના ગવર્નર બની રહેવા પર મોહર લગાવી દીધી નવી દિલ્હી, 29 ઓક્ટોબરઃShaktikanta das: ભારતીય રિઝર્વ બેન્કે ગવર્નર … Read More