Reliance result: સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર, રિલાયંસના પ્રોફિટમા 43 ટકાનો ભારે ઉછાળો, જાણો કુલ કમાણી

Reliance result: સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં રિલાયન્સનો કંસોલિટેડ નેટ પ્રોફિટ 9567 કરોડ રૂપિયા રહ્યો બિઝનેસ ડેસ્ક, 23 ઓક્ટોબરઃReliance result: સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કંસોલિટેડ નેટ પ્રોફિટ … Read More