Reopen collage: રાજ્યમાં તા. 15મી જુલાઇ થી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ શરૂ કરી શકાશે.

Reopen collage: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. ગાંધીનગર, ૦૯ જુલાઈ: Reopen collage: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ … Read More