Diwali Pollution: પર્વોની ઉજવણી થાય ત્યારે જ કેટલાક લોકોને પ્રદૂષણ દેખાય છે: CM યોગી

Diwali Pollution: લખનૌમાં યોગી આદિત્યનાથે દિવાળીની આતશબાજીનો બચાવ કરતાં કહ્યું કે પ્રદૂષણની ચિંતા માત્ર તહેવારો વખતે જ કેમ થાય છે? રાજસ્વ વિભાગના કાર્યક્રમમાં 2017 પહેલાંની સરકારી ભરતીમાં ભલામણ, લેવડદેવડ અને … Read More