જામનગરના કાલાવડ તાલુકાના પી.એસ.આઈ ક્યાં કારણોસર થયા સસ્પેન્ડ જાણો…
હોદા નો દુરુપયોગ કરી કબઝે લેવાયેલી મુદામાલ ની કારનો અંગત કામ માટે કર્યો ઉપયોગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:સતાના મદમાં રાચતા અધિકારીઓ પોતાના હોદાનો દુરુપયોગ કેવો અને કેવી … Read More