Maharashtra Education Board: મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે

Maharashtra Education Board: સ્કૂલ સામે સખત પગલાં લેવાને બદલે વાલીઓને આરોપીના પાંજરામાં મૂકીને તેમની પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી મગાવે છે એની આકરી ટીકા પણ વાલીઓએ કરી હતી. અમદાવાદ , … Read More