Surat Airport: સુરત એરપોર્ટને મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી
દિલ્હી, 15 ડિસેમ્બર: Surat Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર … Read More