જાણો.. 4 માર્ચથી અમદાવાદ- વડોદરા મેમુ અને બીજી કઈ કઈ ટ્રેનો અનારક્ષિત (Unreserved trains) ચલાવામાં આવશે

04 માર્ચ થી અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી મહેસાણા,સાબરમતી-પાટણ, મહેસાણા-આબુરોડ અનેઅસારવા – હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો અનારક્ષિત (Unreserved trains) દોડાવવામાં આવશે. ટિકિટ UTS કાઉન્ટર થી મળશે, સીઝન ટિકિટ ઉપલબ્ધ કરવામાં … Read More