WRGM: વધારાની ભીડ ને સમાવવા માટે 14 સમર સ્પેશિયલ ટ્રેનો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે: જનરલ મેનેજર
30 જોડી ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેનો જૂન, 2021 સુધી લંબાવાઈ વધતી માંગને ધ્યાનમાં રાખીને હાલની ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા જનરલ મેનેજર દ્વારા કોવિડ -19 માટે નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ અમદાવાદ … Read More
