Happy Promise Day

Happy Promise Day: આજના દિવસે શું પ્રોમિસ કરવું ખબર નથી પડી રહી? તો ખાસ વાંચો પ્રેમના આ 5 વચન

Happy Promise Day: તમે માત્ર એક વચન કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો

લાઇફ સ્ટાઇલ, 11 ફેબ્રુઆરીઃ Happy Promise Day: પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વચન કે પ્રોમિસ આ દિવસ સૌથી ખાસ દિવસ છે. તમે માત્ર એક વચન કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો. આ દિવસથી તમારા પ્રેમની ઉમર લાંબી થઈ જશે. તો આજે તમે પણ પ્રેમના આ 5 ખાસ વચન કરીને તમારી પ્રેમની ઉમરને લાંબી કરો.

  • પ્રેમમાં ઉમ્રભર સાથ નિભાવવું -દરેક પ્રેમીનો સપનો હોય છે. જો તમે ઉમ્ર ભર સાથ નિભાવવાના પ્રોમિસ આ સપનાને સાચુ કરવાની મોહર લગાવી દેશે. તો તમારા સાથી માટે તેનાથી મોટી ખુશી કોઈ ખુશી નથી.
  • સાથ રહેવાની વાત સાથે પ્રેમને હમેશા જીવંત રાખવું પણ જરૂરી છે. તો આ પ્રેમ ઉમ્ર ભર સજીવ બન્યુ રહે આ પ્રોમિસ પણ કરી લો.
  • પ્રેમના ઘણા રંગ રિસાવવું -મનાવવું ઝગડવું તે પછી પણ સાથી પણ એકાધિકારની ભાવના તો પણ એક રંગ છે. પણ આ બધાથી ઉપર છે- વિશ્વાસ બનાવી રાખવું. પ્રોમિસ કરો કે તમે સાથી પર ક્યારે કોઈ શંકા નહી કરશો અને પોતાનો અને સાથીનો વિશ્વાસ બનાવી રાખશો.

આ પણ વાંચોઃ RTI Reveals about congress: RTIમાં થયો મોટો ખુલાસો, સોનિયા ગાંધીના નિવાસસ્થાન અને કોંગ્રેસ હેડકવાર્ટરનું 17.82 લાખ ભાડું ચૂકવવાનું બાકી

  • પ્રેમની સાથે સાથે સાથી પ્રત્યે સમ્માન બનાવી રાખાવાનો પ્રોમિસ કરી લો. અને તમારા સંબંધની ગરિમાને બનાવી રાખો.
  • પ્રેમમાં સૌથી જરૂરી હોય છે એક બીજાને સમજવું અને દરેક પરિસ્થિતિમાં સાથ આપવું. તમારા સાથ ન માત્ર સાથીને માનસિક બળ આપશે પણ પ્રેમની ગર્માહટ પણ બનાવી રાખશે. તો ભૂલ્યા વગર સહયોગનો પ્રોમિસ કરી લો. અને પ્રેમને મજબૂતી આપો.
Gujarati banner 01