Libya Breaking: લીબિયાના દરિયાકાંઠે થયો મોટો અકસ્માત

Libya Breaking: પ્રવાસીઓથી ભરેલું જહાજ ડૂબી જતાં 61 લોકોનાં મોત થયાં

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ Libya Breaking: લીબિયાના દરિયાકાંઠે એક મોટો અકસ્માત થયો છે. વાસ્તવમાં અહીં પ્રવાસીઓથી ભરેલું જહાજ ડૂબી જવાની માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 61 પ્રવાસીઓના મોત થયા છે.

આ પણ વાંચો… CPR Training To Gujarat Teachers: રાજ્યના ૭૭ હજારથી વધુ શિક્ષકોને આવતીકાલે CPR તાલીમ આપવામાં આવશે

Gujarati banner 01