Sharad pawar

Sharad Pawar Breaking: ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા શરદ પવારે પીએમ મોદી પર કર્યા પ્રહારો

Sharad Pawar Breaking: સરકાર મહારાષ્ટ્રના હીરા ઉદ્યોગને ગુજરાતમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છેઃ શરદ પવાર

અમદાવાદ, 17 ડિસેમ્બરઃ Sharad Pawar Breaking: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

તેમણે કહ્યું છે કે, સરકાર મહારાષ્ટ્રના હીરા ઉદ્યોગને ગુજરાતમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી મહારાષ્ટ્રને આર્થિક નુકસાન થશે તો અહીંના લોકો પણ તેમની નોકરી ગુમાવશે.

આ પણ વાંચો… Libya Breaking: લીબિયાના દરિયાકાંઠે થયો મોટો અકસ્માત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો