flight

Rape in Flight: ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા સાથે બળજબરી થઇ, પોલીસને જાણ થતા જ આરોપીની ધરપકડ થઇ

Rape in Flight: મહિલાનો આરોપ છે કે ડ્રિંક પછી આરોપી તેની સાથે રેપ કર્યો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ Rape in Flight: ફ્લાઈટના દરમિયાન ઘણા એક કિસ્સા સામે આવી જાય છે કે ખૂબ ચર્ચામાં આવી જાય છે. આ દરમિયાન લોકો આરામ અને લગ્જરી જરૂર શોધે છે પણ તાજેતરમાં અમેરિકાના ન્યૂ જર્સીથી લંડન જતી ફ્લાઈટમાટં અજીબે કેસ સામે આવ્યુ છે. આ ફ્લાઈટમાં સફર કરી રહી એક મહિલાએ આરોપ લગાવ્યુ છે કે તેની સાથે રેપ કરાયુ છે. આ આરોપનો જેમજ ખુલાસો થયુ ફ્લાઈટમાં હડકંપ મચી ગયુ. 

હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના તે સમયે થઈ જ્યારે બધા યાત્રી સૂઈ રહ્યા હતા અને આ બધુ ફલાઈટની બિઝનેસ ક્લાસમાં થયુ છે. રિપોર્ટ મુજબ આ વાતની સૂચના છે કે આરોપી અને આરોપ લગાવતી મહિલા એક બીજાથી પરિચિત નહી હતા પણ બન્ને એક બીજાથી મળ્યા પછી વાતચીત કરી હતી. ત્યારબાદ બન્નેએ ફ્લાઈટમાં જ ડ્રિંક પણ કરી  હતી.  

આ પણ વાંચોઃ Isro launch PSLV-C52: ઈસરો દ્વારા PSLV-C52નું સફળ લોન્ચિંગ, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા

મહિલાનો આરોપ છે કે ડ્રિંક પછી આરોપી તેની સાથે રેપ કર્યો. મહિલાએ પહેલા આ અંગે ફ્લાઈટ સ્ટાફને જાણ કરી, ત્યારબાદ એરલાઈન્સ સ્ટાફે લંડન પોલીસને જાણ કરી. ફ્લાઈટ હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ પોલીસ અધિકારીઓ પ્લેનમાં પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી.

Gujarati banner 01