Mobile App ban

Mobile App ban: મોદી સરકારે ઈન્ડિયા ચીની એપમાં 54 વધુ મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો- વાંચો વિગત

Mobile App ban: નવા પ્રતિબંધમાં પહેલા પ્રતિબંધિત એપ્સ પણ શામેલ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ Mobile App ban: ભારત સરકારએ 54 વધુ મોબાઈલ એપ્સ (Mobile App) પર બેન લગાવ્યો છે. નવા પ્રતિબંધમાં ચીની એપ્સ પણ શામેલ છે. આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતાને ખતરાનો હવાલો આપતા પ્રતિબંધ લગાવ્યા છે. નવા પ્રતિબંધમાં પહેલા પ્રતિબંધિત એપ્સ પણ શામેલ છે.

પણ ક્લોન રૂપમાં ફરીથી સામે આવ્યા છે. 2020 પછીથી કુળ 20 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા પછી 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ એપ્સનો આ પ્રથમ લૉટ છે. ઈટી નાઉની રિપોર્ટના હવાલાથી સરકાર દ્વારા 50 વધુ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યુ છે. આઈટી કાયદાની ધારા 69 એ હેઠણ આ એપને પ્રતિબંધિત કર્યુ છે.

આ પણ વાંચોઃ Rape in Flight: ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા સાથે બળજબરી થઇ, પોલીસને જાણ થતા જ આરોપીની ધરપકડ થઇ

Gujarati banner 01