Breaking news 02

Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી

Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી

google news png

ગાંધીનગર, 10 જુલાઇ : Breaking News: Breaking Gujarat: ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને 29 ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે.

yadi
BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો