Sanskrit Wisdom: પ્રગતિશીલ રાષ્ટ્રની શક્તિ અને સંભાવના સમજાવતું સંસ્કૃત સુભાષિત PM મોદીએ શેર કર્યું
Sanskrit Wisdom: પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત દ્વારા રાષ્ટ્રની પ્રગતિ, સામર્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપ્યો.
પ્રધાનમંત્રીએ પ્રગતિશીલ રાષ્ટ્રની શક્તિ અને સંભાવનાના પાયા પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
દિલ્હી, 11 નવેમ્બર: Sanskrit Wisdom: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. જેમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રગતિશીલ રાષ્ટ્રની શક્તિ અને સંભાવના તપસ્યા, ધાર્મિક વિધિઓ અને બધા માટે સુખાકારીની ભાવના પર આધારિત છે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;
“भद्रमिच्छन्त ऋषयः स्वर्विदस्तपो दीक्षामुपनिषेदुरग्रे।
ततो राष्ट्रं बलमोजश्च जातं तदस्मै देवा उपसन्नमन्तु॥”
भद्रमिच्छन्त ऋषयः स्वर्विदस्तपो दीक्षामुपनिषेदुरग्रे। ततो राष्ट्रं बलमोजश्च जातं तदस्मै देवा उपसन्नमन्तु॥ https://t.co/hSi37V0Dcs
— Narendra Modi (@narendramodi) November 11, 2026
જે ઋષિઓ બધાનું કલ્યાણ ઇચ્છતા હતા અને સ્વર્ગીય ક્ષેત્રોના જાણકાર હતા, તેમણે સૌપ્રથમ પોતાને તપસ્યા અને ધાર્મિક વિધિઓમાં સમર્પિત કર્યા. આ તપસ્યા અને આ વિધિઓ દ્વારા, રાષ્ટ્ર શક્તિ અને સામર્થ્ય સાથે ઉભરી આવ્યું. આવા પ્રગતિશીલ રાષ્ટ્ર અને તેની શક્તિને બધા દેવતાઓ નમન કરે છે.
આ પણ વાંચો:- Oily Skin: ઓઇલી સ્કિનથી પરેશાન છો? અજમાવો બેસનના 4 ફેસપેક
